રાજકોટમાં ધોધમાર વરસાદ| અમદાવાદમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ

2022-06-14 16

રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના 3 ઝોન અને 18 વોર્ડમાં વરસાદ નોંધાતા અસહ્ય ઉકળાટથી રાજકોટવાસીઓને રાહત મળી છે. અમદવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે રોગ સાઈડ વાહન હંકારતા, એચએસઆરપી નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકો વિરુદ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવી હતી. જેમાં HSRP નંબર પ્લેટ વગર કે છેડછાડના 2,203 કેસ કરીને 8 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે રોંગ સાઈડ ડ્રાઈવના 345 કેસ થયા છે.

Videos similaires